વિનેગરનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે.



તે એક પાતળું પાણીનું દ્રાવણ છે જે ઇથેનોલના ફરમેન્ટેશન (fermentation) થી બને



તેનો ઉપયોગ મુખ્યત્વે ખોરાકનો સ્વાદ વધારવા, અથાણાં બનાવવા અને પ્રિઝર્વેટિવ તરીકે થાય છે



પરંતુ, કેટલાક લોકોએ સરકો ખાવાનું ટાળવું જોઈએ



કારણ કે તે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.



આવો જાણીએ કે કયા લોકોએ વિનેગર ખાવાનું ટાળવું જોઈએ



ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ વિનેગર સેવન ટાળવું જોઈએ



જે લોકોમાં પોટેશિયમનું સ્તર ઓછું હોય તેમણે પણ તેનું સેવન ન કરવું



અલ્સર અથવા પાચનતંત્રની સમસ્યાઓ ધરાવતા લોકોએ સેવન ન કરવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો