સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું ફાયદાકારક છે



લીંબુ પાણી પીવાથી શરીર ડીટોક્સ થાય છે



લીંબુ પાણી શરીરમાં ઉર્જા ભરી દે છે



આમ છતા લીંબુ પાાણી કેેટલાક લોકોએ ન પીવું જોઈએ



આવો જોઈએ કયા કયા લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ



જે લોકોને એસિડિટી, હાર્ટબર્નની સમસ્યા હોય તેમણે ન પીવું જોઈએ



જેમના દાંત અતિ સંવેદનશીલ હોય તેમણે પણ લીંબુ પાણી ન પીવું જોઈએ



કિડની સંબંધિત સમસ્યાઓ હોય તો પણ લીંબુ પાણી ન પીવું જોઈએ



મોઢામાં ચાંદા કે અલ્સર હોય તો લીંબુ પાણી ન પીંવુ જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો