કઈ શાકભાજી ખાવાથી સુગર લેવલ ઓછું થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: pexels

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ભોજનનું ધ્યાન રાખવું જોઈએ

Image Source: pexels

તેથી અમે જણાવીશું કે કઈ શાકભાજી ખાવાથી સુગર લેવલ ઓછું થાય છે

Image Source: pexels

ડાયાબિટીસના દર્દીઓએ કારેલાનું શાક અવશ્ય ખાવું જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: pexels

કારેલાનું શાક ખાવાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે

Image Source: pexels

કારણ કે કારેલા ફાઇબરથી ભરપૂર હોય છે જેનાથી સુગર ધીમે ધીમે ઓછું થાય છે

Image Source: pexels

તમને જણાવી દઈએ કે દૂધી પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે

Image Source: pexels

કારણ કે તેમાં 92 પાણી હોય છે અને સારા પ્રમાણમાં ફાઇબર હોય છે

Image Source: pexels

જે લોહીમાં સુગરના સ્તરને ઝડપથી વધવાથી રોકવામાં મદદ કરે છે

Image Source: pexels

તેમજ ભીંડાનું સેવન પણ બ્લડ સુગર મેનેજમેન્ટમાં મદદ કરે છે

Image Source: pexels