પપૈયું એક પૌષ્ટિક ફળ છે, જેમાં વિટામિન A, C અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

Published by: gujarati.abplive.com

તે પાચન સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

જોકે પપૈયું સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ દરેક મહિલા માટે તેનું સેવન કરવું યોગ્ય નથી

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં મહિલાઓએ કાચું પપૈયું ખાવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

કાચા પપૈયામાં 'લેટેક્સ' હોય છે, જે ગર્ભાશયમાં સંકોચન પેદા કરી શકે છે

Published by: gujarati.abplive.com

જે મહિલાઓને વારંવાર ગર્ભપાતની સમસ્યા રહી હોય, તેમણે ડોક્ટરની સલાહ વગર પપૈયું ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જે લોકોને 'લેટેક્સ' થી એલર્જી હોય, તેમણે પપૈયું ખાતા પહેલા ખૂબ સાવધ રહેવું જોઈએ

Published by: gujarati.abplive.com

જો કોઈને પેટમાં અલ્સર અથવા ગંભીર ગેસની સમસ્યા હોય, તો વધુ પડતું પપૈયું ખાવાથી નુકસાન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જે મહિલાઓ સર્જરી પછી રિકવરી કરી રહી હોય, તેમણે પણ ડોક્ટરને પૂછ્યા પછી જ પપૈયાનું સેવન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com