કયા લોકો માટે ડ્રેગન ફ્રૂટ ઝેર જેવું છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ડ્રેગન ફ્રૂટને સ્વાસ્થ્ય માટે

ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

આવો આજે અમે તમને જણાવીએ

કે કયા લોકો માટે આ ફળ ઝેર સમાન પણ છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ઘણા લોકોને ડ્રેગન ફ્રૂટથી

એલર્જી થઈ શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

તો વળી વધુ માત્રામાં

સેવન પેટમાં ગેસ અને ઝાડાનું કારણ બની શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આ ફળના કારણે ઘણા લોકોને

શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

ડ્રેગન ફ્રૂટનું સેવન બ્લડ

સુગરને નિયંત્રિત કરે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

પરંતુ ડાયાબિટીસના

દર્દીઓએ તેને ખાવાથી બચવું જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

ડ્રેગન ફ્રૂટ કેટલીક દવાઓ સાથે

પ્રતિક્રિયા પણ આપી શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આ ફળનું સેવન વિચાર્યા વગર

કરવું હાનિકારક હોઈ શકે છે