કેળાની તાસીર ઠંડી હોવાથી શિયાળામાં સમજીને ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

જેને વારંવાર શરદી-ખાંસી થતી હોય તેમણે કેળા ન ખાવા.

Published by: gujarati.abplive.com

કેળા ખાવાથી શરીરમાં કફનું પ્રમાણ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

અસ્થમા કે શ્વાસની તકલીફ હોય તો તે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

તેનાથી છાતીમાં જકડન થાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.

Published by: gujarati.abplive.com

નબળી પાચનશક્તિ હોય તો શિયાળામાં કેળા પચતા નથી.

Published by: gujarati.abplive.com

ગેસ અને અપચાની સમસ્યામાં કેળા ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

સાંધાના દુખાવા કે સંધિવા (Arthritis) માં તે દુખાવો વધારે છે.

Published by: gujarati.abplive.com

ગળામાં દુખાવો કે ઈન્ફેક્શન હોય તો કેળા ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

જેમના હાથ-પગ ઠંડા રહેતા હોય તેમણે પણ કેળાથી દૂર રહેવું.

Published by: gujarati.abplive.com