અખરોટને એક સુપરફુડ કહેવામાં આવે છે



અખરોટ ખૂબ પૌષ્ટિક અને આરોગ્ય માટે ફાયદાકારક છે



તેમ છતા કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ



જો કોઈ લોહી પાતળું કરવાની દવા લેતા હોય તો અખરોટનું ન કરવું



જેઓને પાચન સંબંધિત તકલીફ હોય તેમણે અખરોટ ન ખાવા જોઈએ



પ્રેગનન્સી સમયે અખરોટનું સેવન વધારે કરવું જોઈએ નહીં



તમને પેટને લગતી કોઈ તકલીફ છે તો તમારે અખરોટનું સેવન કરવું જોઈએ નહીં



જે લોકોને સ્કિનની એલર્જી છે એમણે અખરોટનું સેવન ન કરવું જોઈએ



જે લોકો વજન ઘટાડવા માગે છે તેમણે પણ ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે