જાંબુનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



જાંબુ ખાવાથી શરીરમાં કેટલાક બદલાવ જોવા મળશે



પરંતુ જાંબુ દરેક લોકોને ફાયદો આપે તે જરુરી નથી



કેટલાક લોકોએ જાંબુનું સેવન ન કરવું જોઈએ



જાંબુનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક



લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેણે જાંબુ ન ખાવા



બ્લડશુગર લેવન ઓછું હોય તો પણ જાંબુનું સેવન ન કરો



શરીરમાં કોઈ સર્જરી થવાનું હોય તો જાંબુ ન ખાવા જોઈએ



જાંબુ બ્લડ કોટિંગને પ્રભાવિત કરે છે



પાચનની સમસ્યા હોય તો જાંબુનું સેવન ન કરો