દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે

તેમ છતા કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ

જે લોકોને દૂધ પચાવવામાં તકલીફ પડતી હોય તેમણે દૂધ પીવાનું ટાળવું જોઈએ

પેટમાં સતત ગેસ, બ્લોટિંગ કે એસિડિટીની સમસ્યા રહેતી હોય તો દૂધ ન પીવું

જેમને વારંવાર કફ, શરદી કે અસ્થમાની તકલીફ રહેતી હોય તેમણે દૂધ ન લેવું

ફેટી લિવરની સમસ્યા ધરાવતા લોકો માટે મલાઈવાળું દૂધ નુકસાનકારક સાબિત થઈ શકે છે

દૂધથી એલર્જી હોય તો તેનું સેવન ન કરવું

પેટ ખરાબ હોય કે ઝાડા થયા હોય ત્યારે દૂધ પીવાથી તકલીફ વધી શકે છે

દૂધથી વારંવાર ઉલટી કે અસ્વસ્થતા થાય તો ટાળો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે