દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પરંતુ કેટલાક લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ



ચહેરા પર વારંવાર ખીલ થતા હોય તો દૂધનું સેવન ન કરો



જેમનું પાચન નબળું હોય તેમણે પણ દૂધ ન પીવું



હોર્મોન અસંતુલનની સમસ્યા હોય તો દૂધ ન પીવો



એસિડિટી અને કબજીયાતની સમસ્યા હોય તો દૂધ ન પીવો



લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યામાં દૂધ ન પીવું જોઈએ



જો કોઈ સમસ્યા ન હોય તો તમે દૂધનું સેવન કરી શકો છો



દૂધ આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે



પ્રોટીનથી ભરપૂર દૂધ ચોંકાવનારા ફાયદા આપશે