ચા દરેક લોકોનું પ્રીય પીણું છે



ચા વિવિધ પ્રકારની હોય છે



સૌથી વધુ દૂધ વાળી ચા પીવીમાં આવે છે



પરંતુ કેટલીક લોકોએ દૂધવાળી ચા ન પીવી જોઈએ



જે લોકોને દૂધમાં રહેલા લેક્ટોઝને પચાવવામાં તકલીફ પડે છે તેમણે ન પીવી



તેમને દૂધવાળી ચા પીવાથી પેટમાં ગેસ, બ્લોટિંગ, અપચો અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે



એસિડિટીની સમસ્યાવાળા લોકોએ દૂધવાળી ચા ન પીવી જોઈએ



અનિદ્રા અથવા ઊંઘની સમસ્યાવાળા લોકોએ દૂધ વાળી ચા ન પીવી જોઈએ



આયર્નની ઉણપથી પીડિત લોકોએ પણ આ ચા ન પીવી જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો