ચિયા સીડ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



પરંતુ ઘણા લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ



જે લોકોને પેટ ખરાબ હોય અથવા પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે ચિયા સીડ્સનું સેવન ન કરવું જોઈએ.



ચિયા સીડ્સમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.



જે લોકો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે દવાઓ લેતા હોય તેમણે ચિયા સીડ્સ ન ખાવા જોઈએ.



કારણ કે ચિયા સીડ્સ બ્લડ શુગર લેવલ ઘટાડી શકે છે



આ સિવાય જે લોકોને લો બ્લડ પ્રેશર હોય તેમણે ચિયા સીડ્સનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.



ચિયાના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે



જે લોહીને પાતળું કરીને બ્લડપ્રેશર ઘટાડી શકે છે