Published by: gujarati.abplive.com

વરિયાળી વિટામિન્સ, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર લોકપ્રિય મુખવાસ છે.

Published by: gujarati.abplive.com

ખૂબ જ ફાયદાકારક હોવા છતાં, અમુક ખાસ બીમારી ધરાવતા લોકો માટે તે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

વરિયાળીમાં રહેલા 'ફાયટોસ્ટ્રોજન' શરીરના હોર્મોનલ સંતુલનને બગાડી શકે છે.

Published by: gujarati.abplive.com

PCOS કે અન્ય કોઈ હોર્મોનલ સમસ્યા ધરાવતી મહિલાઓએ વરિયાળી ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તે કુદરતી રીતે બીપી ઘટાડે છે, તેથી લો બ્લડ પ્રેશર (Low BP) ના દર્દીઓ માટે જોખમી છે.

Published by: gujarati.abplive.com

વરિયાળી લોહી પાતળું કરે છે, જેનાથી સર્જરી દરમિયાન વધુ પડતા રક્તસ્ત્રાવનો ખતરો વધે છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ ઓપરેશન કરાવવાના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલાં વરિયાળી ખાવાનું બંધ કરી દેવું.

Published by: gujarati.abplive.com

તે પેટમાં ગેસ્ટ્રિક જ્યુસ વધારે છે, જે એસિડિટી, પેટનો દુખાવો અને GERD ની સમસ્યા વધારે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને વરિયાળી ખાવાથી શ્વાસની તકલીફ, ત્વચા પર ખંજવાળ કે સોજો (એલર્જી) આવી શકે છે.

Published by: gujarati.abplive.com

જો તમને ઉપર મુજબની કોઈ એલર્જી કે સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ વિના વરિયાળી ન ખાવી.

Published by: gujarati.abplive.com