સ્વાદમાં કડવી મેથી હેલ્થ માટે ખુબ લાભકારી છે



તે અનેક રોગો સામે લડવાની શક્તિ પુરી પાડે છે



આમ છતા કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ



ગર્ભવતી મહિલાઓએ તેનું સેવન ન કરવું



સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ ન ખાવી જોઈએ



બ્લડ શુગરવાળા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ



એલર્જી ધરાવતા લોકોએ પણ તેનું સેવન ટાળવું જોઈએ



પાચન સમસ્યાઓ ધરાવતા લોકોએ મેથીનું સેવન ન કરવું



શસ્ત્રક્રિયા પહેલાં અને પછી તેનું સેવન ટાળવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો