અંજીરનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



પરતું અંજીર કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં નુકસાન કરી શકે છે



આવો જાણીએ અંજીરનું સેવન કોણે ન કરવું જોઈએ



જેમને લીવરની કોઈ સમસ્યાઓ હોય તેમણે અંજીર ન ખાવા જોઈએ



અંજીરની તાસીર ગરમ હોય છે



બ્લીડિંગની સમસ્યા હોય તો મહિલાઓએ તેનું સેવન ન કરવું



અંજીર ખાવાથી પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે



પથરીની સમસ્યા હોય તો પણ અંજીરનું સેવન ન કરો



પેટમાં કોઈ દુખાવો હોય અથવા અપચો હોય તો અંજીર ન ખાવા



સામાન્ય લોકો અંજીરનું સેવન કરી શકે છે