કીવી સૌથી બેસ્ટ ફ્રૂટ માનવામાં આવે છે

કીવી પોષકતત્વોથી ભરપૂર છે

કીવીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે

પરંતુ કેટલાક લોકોએ કીવીનું સેવન ન કરવું જોઈએ

કેટલાક લોકોને કીવી ખાવાથી સ્કીનમાં બળતરા અને સોજો આવી શકે

પેટની કોઈ સમસ્યા હોય તો કીવીનું સેવન ન કરો

કીવીમાં એસિડિક ગુણો હોવાથી પેટમાં દુખાવો વધી શકે છે

કિડનીની કોઈ સમસ્યા હોય તો કીવીનું સેવન ટાળો

તેમાં પોટેશિયમની માત્રા વધુ હોવાથી કિડની પર દબાણ લાવે છે

જેમને પથરીની સમસ્યા હોય તેમણે કીવીના સેવનથી બચવું જોઈએ