ડુંગળી સ્વાદ વધારે છે, પણ અમુક લોકો માટે જોખમી બની શકે છે.

Published by: gujarati.abplive.com

ગેસ અને એસિડિટીની કાયમી સમસ્યા હોય તેમણે ડુંગળી ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા 'ફ્રુક્ટન્સ' પચવામાં ભારે હોવાથી પેટ ફૂલવાની તકલીફ થાય છે.

Published by: gujarati.abplive.com

IBS (ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ) ના દર્દીઓએ કાચી ડુંગળી બિલકુલ ન ખાવી.

Published by: gujarati.abplive.com

કાચી ડુંગળી છાતીમાં બળતરા (Heartburn) અને રિફ્લક્સ વધારે છે.

Published by: gujarati.abplive.com

જો ડુંગળી ખાધા પછી ચામડી પર ફોલ્લીઓ કે ગળામાં ખારાશ થાય તો એલર્જી હોઈ શકે.

Published by: gujarati.abplive.com

લો બ્લડ પ્રેશર (Low BP) ના દર્દીઓએ ડુંગળીનું સેવન ઓછું કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ડુંગળી કુદરતી રીતે બીપી ઘટાડે છે, જે Low BP માં ચક્કર લાવી શકે છે.

Published by: gujarati.abplive.com

સર્જરી કરાવવાની હોય તો થોડા દિવસ પહેલા ડુંગળી બંધ કરવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

તે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા પર અસર કરે છે, તેથી ડોક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com