તળેલું અને જંક ફૂડ ખાવાથી કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે.

Published by: gujarati.abplive.com

શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને બેઠાડુ જીવન આ માટે જવાબદાર છે.

Published by: gujarati.abplive.com

ધૂમ્રપાન, દારૂ અને વધુ પડતો તણાવ કોલેસ્ટ્રોલ વધારે છે.

Published by: gujarati.abplive.com

મેદસ્વીતા અને વારસાગત કારણો પણ આ સમસ્યા નોતરે છે.

Published by: gujarati.abplive.com

રિફાઈન્ડ તેલને બદલે ઘી કે કોલ્ડ પ્રેસ્ડ તેલનો ઉપયોગ કરવો.

Published by: gujarati.abplive.com

આહારમાં ફળો, શાકભાજી અને ઓટ્સ જેવું ફાઈબર ઉમેરવું.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત બેસવાને બદલે 15 મિનિટ ચાલવાની ટેવ પાડવી.

Published by: gujarati.abplive.com

પલાળેલી બદામ જેવા હેલ્ધી ફેટ્સ ખાવાથી સારું કોલેસ્ટ્રોલ વધે છે.

Published by: gujarati.abplive.com

અઠવાડિયામાં 1 2 વાર ઉપવાસ કરવાથી ચરબીનું પાચન સુધરે છે.

Published by: gujarati.abplive.com

ધૂમ્રપાન છોડવાથી ફેફસાં અને કોલેસ્ટ્રોલ લેવલમાં સુધારો થાય છે.

Published by: gujarati.abplive.com