હાડકાં આપણા શરીરની સંચરચના અને મજબૂતીનો આધાર હોય છે

Published by: gujarati.abplive.com

બાળપણમાં અને યુવાનીમાં જ્યારે શરીર વધે છે ત્યાંરે હાડકાં સૌથી વધુ વિકાસ પામે છે

Published by: gujarati.abplive.com

પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે નાની ઉંમરે હાડકાં નબળા પડવા લાગ્યા છે

Published by: gujarati.abplive.com

હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ સૌથી જરૂરી તત્વ છે.

Published by: gujarati.abplive.com

આહારમાં કેલ્શિયમની પૂરતી માત્રા ન હોય તો હાડકાં પાતળા અને નબળા બની જાય છે.

Published by: gujarati.abplive.com

સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન D, શરીરમાં કેલ્શિયમને અવશોષિત કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સમાં ફોસ્ફરસ વધુ હોય છે, જે શરીરમાં કેલ્શિયમની ઉણપને વધારે છે.

Published by: gujarati.abplive.com

રોજ સૂર્યપ્રકાશમાં ન નીકળવાથી અથવા ઓછો સમય ગાળવાથી વિટામિન D ની ઉણપ થાય છે, જે કેલ્શિયમનું શોષણ ઘટાડી હાડકાંને નબળા પાડે છે.

Published by: gujarati.abplive.com

ધુમ્રપાન અને આલ્કોહોલનું વધુ પડતું સેવન પણ હાડકાંને નબળા બનાવે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com