બાથરૂમમાં હાર્ટ એટેકના કિસ્સા વધુ છે



હાર્ટ અટેક મોતનું કારણ બને છે



આપણે ફ્રેશ થવા બાથરૂમમાં જઈએ છીએ



ત્યારે આપણે પેટ સાફ કરવા પ્રેશ કરીએ છીએ



પેટ પર દબાણ કરીએ છીએ.



આ પ્રકારનું દબાણ ક્યારેક ખતરનાક સાબિત થાય છે.



આ દબાણ હૃદયના જ્ઞાનતંતુઓ પર પણ પ્રેશર લાવે છે



જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.