જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે ક્યારેક ઘૂંટણમાંથી “ટક-ટક” જેવા અવાજો આવે છે

Published by: gujarati.abplive.com

ઘણા લોકો આ અવાજને હાડકાંનો અવાજ સમજે છે, પરંતુ હકિકતમાં એવું નથી.

Published by: gujarati.abplive.com

એવામાં ચાલો જાણીએ કે ગોઠણમાં આવો અવાજ કેમ આવે છે

Published by: gujarati.abplive.com

આ અવાજને વૈજ્ઞાનિક રીતે Crepitus કહેવામાં આવે છે, જે એક સાંધાનો સામાન્ય અવાજ છે

Published by: gujarati.abplive.com

આ અવાજ મોટાભાગે સાંધામાં રહેલા Synovial Fluidમાં બનતા ગેસના પરપોટા ફૂટવાને કારણે થાય છે

Published by: gujarati.abplive.com

ગેસના પરપોટા ત્યારે બને છે જ્યારે સાંધાઓમાં દબાણ બદલાય છે

Published by: gujarati.abplive.com

જ્યારે આ પરપોટા ફૂટે છે, ત્યારે ટક અથવા ક્લિક જેવો અવાજ આવે છે.

Published by: gujarati.abplive.com

જો આ અવાજની સાથે દુખાવો કે સોજો ન હોય તો તે સામાન્ય અને સુરક્ષિત છે

Published by: gujarati.abplive.com

સાથે સ્નાયુઓ અથવા લિગામેન્ટ્સના હળવા ખેંચાણને કારણે પણ આ અવાજ આવી શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com