મહિલાઓમાં કમરનો દુખાવો સામાન્ય છે



આ દુખાવો મોટા ભાગે 40 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે



પરંતુ હવે નાની ઉંમરમાં પણ મહિલાઓને આ દુખાવો રહે છે



તેના માટે આજકાલની લાઈફસ્ટાઈલ જવાબદાર છે



અનિયમિત ખાનપાનના કારણે મહિલાઓ કમરના દુખાવાથી પરેશાન છે



આ દુખાવો પીરિયડ્સ અને ગર્ભાવસ્થા દરમિયાન સૌથી વધુ જોવા મળે છે



વધતી ઉંમર સાથે શરીરમાં ફેરફાર થાય છે



જેના કારણે આ દુખાવો શરુ થાય છે



સ્ત્રીને દર 10 વર્ષે શારીરિક ફેરફારોનો સામનો કરવો પડે છે



Thanks for Reading. UP NEXT

દરરોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ ?

View next story