પ્રેગ્નન્સીમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડે છે

Published by: gujarati.abplive.com

પ્રેગ્નન્સીમાં મહિલાઓએ ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે

Published by: gujarati.abplive.com

તેમાં શારીરિક ફેરફારથી લઈને ખાનપાનમાં બદલાવ આવે છે

Published by: gujarati.abplive.com

પ્રેગ્નન્સીમાં મહિલાઓને ખાટું ખાવાનું મન થાય છે, પણ કેમ? ચાલો જાણીએ

Published by: gujarati.abplive.com

જ્યારે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય છે ત્યારે તેમને ઘણા પ્રકારની ફૂડ ક્રેવિંગ થાય છે

Published by: gujarati.abplive.com

પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં એસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોન હોર્મોનનું સ્તર વધવા લાગે છે. આ કારણે ખાટું ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે.

Published by: gujarati.abplive.com

ઘણીવાર સગર્ભા સ્ત્રીઓના શરીરમાં વિટામિન સીની કમી હોય ત્યારે તેમનું મન ખાટું ખાવા માટે લલચાય છે

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થામાં મહિલાઓને મોર્નિંગ સિકનેસનો સામનો કરવો પડે છે. જે મહિલાઓ ખાટું ખાય છે, તેમનામાં મોર્નિંગ સિકનેસની સમસ્યા ઓછી જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

વારંવાર ઉલટી થવી અથવા જીવ ગભરાવવા જેવું લાગતું હોવાથી, તેનાથી રાહત મેળવવા માટે મહિલાઓ ખાટું ખાવાનું વધુ પસંદ કરે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com