50 વર્ષની ઉમરે પણ શિલ્પા કેમ દેખાય છે યંગ?

શિલ્પા શેટ્ટી હેલ્ધી લાઇફસ્ટાઇલ કરે છે ફોલો

શિલ્પા રોજસૂર્ય નમસ્કાર કરે છે.

સવારે સાયક્લિંગ કે વોકિંગ કરે છે

કાર્ડિયો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, પિલાટે કરે છે

રોજ પ્રાણાયામ યોગ પણ કરે છે

પ્રોપર ડાયટને ફોલો કરે છે શિલ્પા

સવારે લેમન મધનું ડિટોક્સ લે છે

શિલ્પા ઓઇલ પુલિંગ પણ કરે છે

લીલા શાક,નટ્સ, ફળોનું કરે છે સેવન

શિલ્પાનું ડાયટ નો શુગર હોય છે