વાળ કેમ ખરી જાય છે?



કેન્સરમાં વાળ કેમ ખરી જાય છે?



કેન્સર પીડિત હીનાએ વાળ કટ કરાવ્યાં



કેન્સરમાં વાળ ખરવા લાગે છે



જેને એલોપેશિયા કહે છે



કિમોથેરેપીમાં વાળ ઝડપથી ખરે છે



રેડિયોથેરેપીમાં વાળ ખરે છે



રેડિએશનમાં કેન્સરના કોષોને મારવામાં આવે છે



જેમાં હાઇએનર્જી કિરણનો થાય છે ઉપયોગ



વાળની મૂળ પણ આ કિરણોની ઝપેટમાં આવે છે



કિમોના ત્રણ સપ્તાહ બાદ હેર લોસ થાય છે



જો કે બધા કેસમાં આવું નથી થતું



કેટલાક લોકોના વાળને નથી થતું નુકસાન