દરેક વ્યક્તિ જાણે છે કે પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે



આ ઉપરાંત તે ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે.



પરંતુ પાણી પીવાના પણ કેટલાક નિયમો છે



જમતા પહેલા 30 મિનિટ અને જમ્યા બાદ 1 કલાક પછી પાણી પીવું જોઈએ



આયુર્વેદ મુજબ જમ્યા બાદ તુરંત પાણી પીવું ઝેર સમાન છે



જમ્યા બાદ પાણી પીવાથી પાચનશક્તિ નબળી પડે છે



જેના કારણે શરીરમાં અનેક બિમારી ઘર કરે છે



ભોજન પચાવવા માટે પેટ પાચકરસ (એસિડ) અને એન્જાઈમ્સ બનાવે છે



ત્યારે જો તમે તરત પાણી પીવો છો તો એ રસ પાતળો પડી જાય છે. તેનાથી પાચન પ્રક્રિયાને અવળી અસર થાય છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો