સરગવો તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે



વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે



તેથી જ સરગવાના શાકને ઔષધી પણ કહેવામાં આવે છે



સરગવાના સેવનથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે



વાસ્તવમાં સરગવો એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે



જે તમારી ત્વચાને યંગ રાખવામાં અસરકારક માનવામાં આવે છે



આંખના રોગોમાં સરગવો ફાયદાકારક છે



બ્લડ પ્રેશરમાં કારગર છે આ શાક



વાળની સમસ્યા દૂર કરે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો