શિયાળામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું એ કોઈપણ ઔષધિના સેવનથી ઓછું નથી શિયાળામાં તલનું સેવન કરવાથી શરીરને અદભૂત ફાયદા થાય છે તલમાં ડાયેટરી પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે બાળકોના હાડકાના વિકાસને પ્રોત્સાહન આપે છે. તલમાં જોવા મળતું સેસમીન નામનું એક એન્ટીઓક્સીડેન્ટ છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદરૂપ છે તલ આ સિવાય તે માંસપેશીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તલનું તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે