દિવસની શરૂઆત બ્લેક કોફીથી કરવાથી શરીરને તાત્કાલિક એનર્જી અને તાજગી મળે છે.

Published by: gujarati.abplive.com

લિવરના દર્દીઓ માટે ખાંડ કે દૂધ વગરની 'બ્લેક કોફી' અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

પ્રખ્યાત 'જોન્સ હોપકિન્સ'ના રિપોર્ટ મુજબ, રોજ 2-3 કપ કોફી પીવી સુરક્ષિત અને ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

બ્લેક કોફીનું યોગ્ય માત્રામાં સેવન લિવર સંબંધિત અનેક ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

તે લિવરમાં જમા થયેલી વધારાની અને નુકસાનકારક ચરબી (Fat) ને ઓગાળવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

બ્લેક કોફી પીવાથી 'ફેટી લિવર' (Fatty Liver) જેવી સામાન્ય પણ ગંભીર સમસ્યાથી બચી શકાય છે.

Published by: gujarati.abplive.com

તે 'લિવર સિરોસિસ' (Liver Cirrhosis) જેવી જીવલેણ બીમારીનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

લિવરને ડિટોક્સ કરવા ઉપરાંત તે હૃદય રોગ (Heart Disease) નું જોખમ પણ ઓછું કરે છે.

Published by: gujarati.abplive.com

કોફીમાં રહેલા તત્વો મગજને સક્રિય રાખે છે અને મગજને લગતી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

Published by: gujarati.abplive.com

જોકે, કોઈપણ ગંભીર બીમારી કે દવા ચાલતી હોય તો આ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com