ભાતનું સેવન દરેક ઘરમાં કરવામાં આવે છે



ભાત તમામ લોકોને પ્રિય હોય છે



ઘણી વખત ભાત વધે તો તેને ફ્રિજમાં રાખવામાં આવે છે



ફ્રિજમાં રાખી કલાકો બાદ ફરી તેનું સેવન કરવામાં આવે છે



રાંધેલા ભાત લાંબા સમય સુધી બહાર રાખવાથી તેમાં બેક્ટેરિયા એક્ટિવ થાય છે



રાંધેલા ભાતને ફરી ગરમ કરવાથી ટોક્સિન્સનો ખતરો



રાંધેલા ભાત બે કલાકની અંદર જ ફ્રિજમાં રાખો



દિવસ દરમિયાન તેને ખાવાનું રાખો



ફ્રિજમાં રાખેલા ભાતમાં ફુગ અથવા કોઈ દુર્ગંધ આવે તો સેવન ન કરો



શક્ય હોય ત્યા સુધી ભાતને ફરી ગરમ ન કરો