એલ્યુમિનિયમ શરીરમાં જમા થઈ શકે છે અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે

શરીરમાં એલ્યુમિનિયમની વધુ માત્રાથી યાદશક્તિ નબળી પડી શકે છે

આ ઉપરાંત અલ્ઝાઈમર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે

આ વાસણોમાં રાંધેલા ખોરાકથી ગેસ, એસિડિટી અને પેટના દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે

એલ્યુમિનિયમ શરીરમાં કેલ્શિયમના શોષણને અટકાવે છે, જેના કારણે હાડકાં નબળા પડી શકે છે

'ઓસ્ટિયોપોરોસિસ' જેવી બીમારી થઈ શકે

સતત એલ્યુમિનિયમના સંપર્કમાં રહેલા ખોરાકનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીનું જોખમ વધી શકે છે

ટામેટાં, લીંબુ અને દહીં જેવા એસિડિક ખોરાક એલ્યુમિનિયમ સાથે ખતરનાક રાસાયણિક પ્રતિક્રિયા આપે છે

તે શરીરમાં આયર્નની ઉણપ પેદા કરી શકે છે

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો