ઇજા થયા બાદ ધનુરનું ઇન્જેક્શન કેમ લેવું જોઈએ?

Published by: gujarati.abplive.com

ધનુર એક ગંભીર બેક્ટેરિયલ ચેપ છે

Published by: gujarati.abplive.com

જે Clostridium tetani નામના બેક્ટેરિયાથી થાય છે.

Published by: gujarati.abplive.com

આ બેક્ટેરિયાના બીજાણુ માટી, ધૂળ અને ગંદકીમાં મળી શકે છે.

Published by: gujarati.abplive.com

કાટ લાગેલી વસ્તુથી થયેલી ઈજા કરતાં ..

Published by: gujarati.abplive.com

...ઊંડા અને દૂષિત ઘામાં ચેપનું જોખમ વધુ હોય છે.

Published by: gujarati.abplive.com

ધનુરના ચેપથી શરીરના સ્નાયુઓમાં દુખાવો થાય છે

Published by: gujarati.abplive.com

શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ગંભીર સ્થિતિમાં જડબું જકડાઇ જાય છે.

Published by: gujarati.abplive.com

ધનુરનું ઇંજેકશન ઇંજરીના 48 કલાકામાં લેવું જોઇએ

Published by: gujarati.abplive.com