ભારતીય ઘરોમાં વર્ષોથી લોખંડના વાસણમાં રસોઈ કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

લોખંડની કઢાઈમાં રસોઈ કરવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

ખાસ કરીને જે લોકોના શરીરમાં આયર્નની (Iron) ઉણપ હોય તેમને આયર્ન મળે છે.

Published by: gujarati.abplive.com

જોકે, કેટલીક શાકભાજી લોખંડની કઢાઈમાં બનાવવાથી બચવું જોઈએ

Published by: gujarati.abplive.com

ટમેટાં ન પકાવો, ટમેટાં એસિડિક સ્વભાવના હોય છે.

Published by: gujarati.abplive.com

તે લોખંડની કઢાઈ સાથે પ્રતિક્રિયા કરે છે, જેના કારણે શાકભાજીનો સ્વાદ બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

પાલક ન પકાવો: કારણ કે તેમાં ઓક્ઝેલિક એસિડ હાજર હોય છે.

Published by: gujarati.abplive.com

લોખંડની કઢાઈમાં પાલક રાંધવાથી તેનો રંગ ખરાબ થઈ શકે છે અને સ્વાદ પણ બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

બીટને પણ લોખંડની કઢાઈમાં ન રાધવું જોઈએ

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com