સિંધાલૂણથી માંસપેશીમાં થતો દુખાવો દૂર કરશે



દાંત અને પેઢા સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.



પાચન તંત્રને દૂરસ્ત રાખે છે સિંધાલૂણ



કબજિયાતની સમસ્યાને દૂર કરે છે



બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક



સેરોટોનિન-મેલાટોનિન હાર્મોંસને વધારે છે



જેના કારણે માનસિક તણાવ ઓછો થાય છે



લીબું પાણીમાં સિંધાલૂણ મિક્સ કરી પીવો