તમે સાંભળ્યું હશે કે ઘણા લોકો સવારે ઉઠીને નરણાકોઠે પાણી પીવે છે



આમ કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે



સવારે વાસી મોઢે પાણી પીવાને આયુર્વેદમાં ઉષાપાન કહેવામાં આવે છે



તે પાચનક્રિયાને સુધારવામાં અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે



શરીરને ડિટોક્સ કરે છે



સવારે પાણી પીવાથી આપણા શરીરનું મેટાબોલિઝમ (ચયાપચય) ઝડપી બને છે



શરીરને હાઇડ્રેટ રાખે છે



ત્વચાને ચમકદાર બનાવે છે



વાસી મોઢે નવશેકુ પાણી પીવું વધુ ફાયદાકારક છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો