ગરમીની શરુઆત થઈ ચૂકી છે
ABP Asmita

ગરમીની શરુઆત થઈ ચૂકી છે

એવામાં તમે શરીરને લૂ લાગવાથી બચાવવા તમે કાચી ડૂંગળીનું સેવન કરી શકો છો
ABP Asmita

એવામાં તમે શરીરને લૂ લાગવાથી બચાવવા તમે કાચી ડૂંગળીનું સેવન કરી શકો છો

ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે.
ABP Asmita

ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે.

તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે
ABP Asmita

તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે

ABP Asmita

હીટસ્ટ્રોકથી બચાવે છે

ABP Asmita

શરીરને ઠંડક આપે છે

ABP Asmita

ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે

ABP Asmita

જો કાચી ડુંગળી અને લીંબુના રસ સાથે સલાડ ખાવામાં આવે તો પાચનક્રિયા સુધરે છે

ABP Asmita

શુગર લેવલ નિયંત્રિત રાખવમાં કારગર

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો