Why you should not give this food to your child



બાળકને જંકફૂડ આપવાના 5 મોટા નુકસાન



જંકફૂડ મેદસ્વીતા વધારે છે



બાળકમાં ડાયાબિટિસનો વધે છે ખતરો



વધારે જંકફૂડ દાંતને સડાવી દે છે



જંકફૂડના કારણે ચીડિયાપણું આવે છે



માનસિક વિકાસમાં અવરોધક છે



મગજની કાર્યક્ષમતા ઘટાડે છે.



જંકફૂડમાં મોનોસોડિયમ વધુ હોય છે



જેના કારણે બાળકને માથુ દુખે છે



જંકફૂડથી શરીરમાં પોષકતત્વોની કમી થાય છે.