શિયાળામાં ખોડો થવો એ એક સામાન્ય સમસ્યા છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણી અને ડ્રાય સ્કિનને કારણે ખોડો વધે છે.

Published by: gujarati.abplive.com

મોંઘા શેમ્પૂ કરતા ઘરેલુ નુસખા વધુ અસરકારક બની શકે છે.

Published by: gujarati.abplive.com

નાળિયેર તેલ ખોડા માટે સૌથી સુરક્ષિત વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

તેલમાં લીંબુનો રસ અને એલોવેરા જેલ મિક્સ કરવું.

Published by: gujarati.abplive.com

આ મિશ્રણથી માથામાં હળવા હાથે માલિશ કરવી.

Published by: gujarati.abplive.com

લીંબુમાં રહેલું વિટામિન C ફંગલ ઇન્ફેક્શન દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

એલોવેરા જેલ માથાની ચામડીને નરમ રાખે છે અને ખંજવાળ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

ટી ટ્રી ઓઈલનો ઉપયોગ પણ ખોડામાં રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ ઉપાય અજમાવતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com