વિન્ટરમાં પણ ત્વચા રહેશે સોફ્ટ સ્મૂધ કરો આ 5 ઉપાય

સ્કિનની ડ્રાયનેસ દૂર કરવાના 5 નુસખા

યોગર્ટમાં એક ચપટી હળદર મિકસ કરી લગાવો

વિટામિનઇયુક્ત મોશ્ચરાઇઝનો કરો પ્રયોગ

સૂતા પહેલા મોશ્ચરાઇઝર જરૂર લગાવો

ઇંડામાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો

દૂધ મલાઇથી ચહેરા પર મસાજ કરો

નારિયેળ તેલ લગાવીને થોડો સમય માલિશ કરો