દર વર્ષે મહિલાઓએ સ્વાસ્થ્ય સંબંધિત ટેસ્ટ કરાવવા જોઈએ

Published by: gujarati.abplive.com

તેનાથી તેમના શરીરમાં ચાલી રહેલી ખામીઓ જાણી શકાય છે

સર્વાઇકલ કેન્સરનું ટેસ્ટ કરવું જરુરી છે

બ્રેસ્ટ હેલ્થની ટેસ્ટ પણ એટલી જ મહત્વપૂર્ણ છે

સી.બી.સી ટેસ્ટ જેનાથી ઇનીમિયા અને શરીરમાં ચેપ શોધી શકે

વિટામિન D અને વિટામિન B12 ના ઉણપથી વાળ ખરવા, થાક અને હાડકામાં દુખાવો થાય છે એટલે આ ટેસ્ટ જરુરી છે

સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટે યુરિન ટેસ્ટ કરવું જોઈએ

હૃદય રોગના જોખમને નિર્ધારિત કરવા માટે ઇ.સી.જી પરીક્ષણો કરાવવી જોઈએ

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.