હાર્ટને ધબકતું રાખવા આ ફૂડ ખાશો હૃદયના હેલ્થ માટે હિતકારી છે આ ફૂડ ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ બ્લેક બીન્સ પણ હાર્ટ માટે હિતકારી સેલ્મન હાર્ટ માટે સુપર ફૂડ હોઇ શકે છે. અળસીનું સેવન પણ હાર્ટને રાખશે સ્વસ્થ અખરોટને પણ ડાયટમાં સામેલ કરો બદામનું સેવન હાર્ટને રાખશે દુરસ્ત ઓલિવ ઓઇલ અન્ય ઓઇલ કરતા ઉત્તમ છે તાજા ફળો અને સલાડનું કરો નિયમિત સેવન તોફુ પનીર પણ હાર્ટ માટે ઉત્તમ છે સંતરામાં બેડ કોલેસ્ટ્રોલ સામે લડતું પેક્ટિન છે