શું તમે જાણો છો કે ઊંઘનો તમારા હૃદય સાથે ઊંડો સંબંધ છે



આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વપૂર્ણ છે.



આ વર્ષે વર્લ્ડ સ્લિપ ડે 14 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે.



સ્લીપ એપનિયા ખરેખર હૃદય માટે ગંભીર ખતરો બની શકે છે.



સ્લીપ એપનિયા દરમિયાન શરીર વારંવાર ઓક્સિજનનો અભાવ અનુભવે છે.



આ સ્થિતિમાં બ્લડ પ્રેશર વધે છે, હૃદયના ધબકારા ઝડપી બને છે



હાઇપરટેન્શન એ સ્લીપ એપનિયાની સૌથી ખતરનાક ગૂંચવણ છે.



ઓક્સિજનના સ્તરમાં વારંવાર ઘટાડો થવાથી તણાવ હોર્મોન્સમાં વધારો થાય છે



આ સ્થિતિ હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું મુખ્ય કારણ બની શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો