મધ એક પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક છે પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓ ન ખાવું જોઈએ મધનું સેવન દારૂ સાથે ન કરવું જોઈએ ખૂબ ગરમ પાણી અને મધ એકસાથે પીવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે સમાન માત્રામાં મધ અને ઘીનું સેવન કરવું નુકસાનકારક હોઈ શકે છે મસાલેદાર ખોરાક સાથે મધ ન ખાવું જોઈએ દૂધવાળી દેશી ચામાં મધ ભેળવીને પીવું તદ્દન નુકસાનકારક હોઈ શકે છે ઇંડા અને માંસ જેવા ગરમ પદાર્થ સાથે મધ ન ખાવું જોઈએ મૂળાની સાથે મધ ન ખાવું જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે