આપણે ઘણીવાર કાંડાના દુખાવાને અવગણીએ છીએ તેને નાની ઈજા, થાક અથવા ખોટી રીતે વસ્તુઓ ઉપાડવાને કારણે માનીએ છીએ



પરંતુ શું તમે જાણો છો કે કાંડામાં સતત કે વારંવાર થતો દુખાવો ગંભીર રોગનો સંકેત આપે છે



કાંડામાં સતત દુખાવો એ સંધિવાનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. તે સાંધાનો રોગ છે જેમાં સોજો વધે છે.



કાર્પલ ટનલ સિન્ડ્રોમ: આ સમસ્યા એવા લોકોમાં સામાન્ય છે જે લાંબા સમય સુધી લેપટોપ, મોબાઈલ યુઝ કરનારા અથવા ટાઇપિંગ કરનારાઓને થાય છે



કાંડામાં વારંવાર થતો દુખાવો પણ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.



ગાઉટ: આ એક પ્રકારનો સંધિવા છે જેમાં સાંધામાં યુરિક એસિડના સ્ફટિકો એકઠા થાય છે. સંધિવાની અસરો ઘણીવાર કાંડા અને આંગળીઓમાં જોવા મળે છે



ક્યારેક નાની પડી જવાથી કે ઈજા થવાથી કાંડાના હાડકામાં ફ્રેક્ચર થાય છે. કાંડામાં દુખાવો ક્યારેક નસોમાં સમસ્યાઓનું પરિણામ પણ હોઈ શકે છે.



આમાં હાથમાં ઝણઝણાટ, નિષ્ક્રિયતા અને નબળાઈ પણ અનુભવાય છે, જે ગંભીર ન્યૂરોલોજીકલ ડિસઓર્ડરની નિશાની હોઈ શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો