દહીંને ફ્રિજમાં સામાન્ય રીતે 4થી 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે

Published by: gujarati.abplive.com

હંમેશા દહીં ઢાંકીને સ્ટોર કરવું જોઈએ

ખુલ્લું રાખવાથી તે ખરાબ થઈ શકે છે

દહીંનો રંગ ચેક કરવું જરૂરી હોય છે

ખાટું સ્વાદ આવે તો તેનો વપરાશ ન કરો

સાફ ચમચીથી જ દહીંને કાઢવું જોઈએ

ફ્રિજનું તાપમાન યોગ્ય રાખવું જોઈએ

દહીંને વારંવાર બહાર કાઢવાથી તે ખરાબ થઈ શકે છે

સ્વાસ્થ્ય માટે ફ્રેશ દહીં પૌષ્ટિક હોય છે

ખરાબ દહીં ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે