ગુટકા અને તમાકુનું સેવન કરતા લોકોને મોઢાના કેન્સરનું સૌથી વધુ જોખમ રહેલું છે.

Published by: gujarati.abplive.com

મોઢાની અંદર સફેદ કે લાલ રંગના ડાઘ (પેચ) જોવા મળે તો સાવધાન થઈ જવું.

Published by: gujarati.abplive.com

કોઈ પણ કારણ વગર અચાનક દાંત ઢીલા પડવા લાગે તો તે જોખમી હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

મોઢાની અંદર કોઈ ગાંઠ કે ગઠ્ઠો હોય અને તે સતત વધતો જતો હોય.

Published by: gujarati.abplive.com

મોઢામાં વારંવાર દુખાવો થવો અને તે લાંબા સમય સુધી મટતો ન હોય.

Published by: gujarati.abplive.com

મોઢાની તકલીફની સાથે સાથે કાનમાં પણ સતત દુખાવો રહેતો હોય.

Published by: gujarati.abplive.com

ખોરાક ગળવામાં કે ચાવવામાં મુશ્કેલી પડવી એ પણ એક મુખ્ય લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

હોઠ અથવા મોઢામાં પડેલો ઘા દવાની સારવાર પછી પણ રુઝાતો ન હોય.

Published by: gujarati.abplive.com

આવા કોઈ પણ લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વગર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Published by: gujarati.abplive.com

મોઢાના કેન્સરથી બચવા માટે વ્યસન મુક્ત રહેવું સૌથી વધુ જરૂરી છે.

Published by: gujarati.abplive.com