માછલીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

માછલીમાં પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને અન્ય પોષક તત્ત્વો હોય છે

તેના નિયમિત સેવનથી હાર્ટને ઘણા ફાયદા થશે

માછલી ખાવાથી આંખોની રોશની વધે છે

આ સિવાય મગજની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે

માછલી હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે

તેમાં વિટામિન-D અને વિટામિન-A હોવાથી તે આંખ અને હાડકાં માટે બેસ્ચ છે

તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે

માછલી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે

આજે જ તમારા ડાયેટમાં ફિશ સામેલ કરો