ઘી સાથે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક



ઘી અને ખજૂર શરીરને એકદમ ફીટ રાખે છે



પ્રાચીન સમયમાં લોકો ઘીમાં પલાળીને ખજૂર ખાતા હતા



આયુર્વેદ અનુસાર, ખજૂર અને ઘી ઊર્જાના સારા સ્ત્રોત છે



ઘી અને ખજૂર ખાવાથી પાચનતંત્ર સુધરે છે



આયુર્વેદ મુજબ ઘી કફ માટે સારું



રોજ ઘી ખજૂર ખાવાથી શરીરને ઘણા લાભ થશે



સવારે ઘીમાં પલાળેલી ખજૂર ખાવી જોઈએ



ઘી અને ખજૂર બંને સ્વાસ્થ્યને ઊર્જા આપે છે



તમે સવારે ઘી અને ખજૂરનું સેવન કરી શકો છો