દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ માનવામાં આવે છે



દહીંના સેવનથી શરીરને ઘણા લાભ થાય છે



પરંતુ દહીં સાથે અથવા બાદમાં તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું



કેરી ખાધા બાદ દહીંનું સેવન ન કરવું જોઈએ



દહીં અને દૂધનું સેવન પણ એકસાથે ન કરવું જોઈએ



અડદની દાળ અને દહીંનું સેવન એકસાથે ન કરવું જોઈએ



ડુંગળી અને દહીંનું સેવન સાથે ન કરો



દહીં સાથે આ વસ્તુઓના સેવનથી પાચનની સમસ્યાઓ થઈ શકે છે



રાત્રે પણ દહીંનું સેવન ન કરવું જોઈએ



સવારે નાસ્તામાં દહીંનું સેવન કરી શકો છો