સાવધાન, લાઇટ ઓન રાખીને ઊંઘો છો?



તો સાવધાન, જાણો તેના નુકસાન



પ્રકાશના કારણે, સ્કાર્ડિયન રિધમ બગડે છે



હૃદયરોગ, ડાયાબિટીસનું જોખમ વધે છે



મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધે છે



શરીરમાં ક્રોનિક રોગોનું જોખમ વધે છે



સ્થૂળતાનું જોખમ પણ આ આદથી વધશે



બ્લડ સુગરનું સ્તર સમય સાથે વધી શકે છે.



ડિપ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે



મૂડ સ્વિંગ અને ચીડિયાપણું પેદા થઇ શકે છે.